મહિલા મંડળીઓ માટે AMCS સહાય યોજના

BARANDA
By -
0


મહિલા મંડળીઓ માટે AMCS સહાય યોજના



📌 યોજનાક્રમ: DMS-1 (મહિલા), DMS-3, DMS-1 (અ.જા.)

મહિલા મંડળીઓ માટે AMCS સહાય યોજના

મહિલા મંડળીઓ માટે AMCS સહાય યોજના


મહિલા મંડળીઓ માટે AMCS સહાય યોજના


✅ યોજનાના હેતુ

🔹 દૂધ સંઘોમાં ઓટોમેટીક મિલ્ક કલેક્શન મશીન (AMCS) સ્થાપન માટે સહાય

🔹 મહિલાઓની દૂધ ઉત્પાદન ક્ષમતા અને વ્યવસ્થાપન મજબૂત બનાવવાનો ઉદ્દેશ

👩‍🌾 સહાય કેટલી મળશે?

🟣 સામાન્ય મહિલા મંડળીઓ માટે:

➤ મશીનના ખર્ચના અથવા ₹80,000/- સુધીના 80% સુધી સહાય


🟣 જનરલ વિસ્તારની મંડળીઓ માટે:

➤ ખર્ચના 70% અથવા ₹70,000/-, બેમાંથી જે ઓછું હોય


🟣 આદિજાતિ વિસ્તાર / અનુસુચિત જાતિ મંડળીઓ માટે:

➤ એકમ કિંમત (₹1,00,000/- સુધી) ના 80% સુધી સહાય

➤ શરત: મંડળીમાં ≥ 50% મહિલા સભ્યો હોવા જોઈએ

📦 ખરીદ કોણ પાસેથી કરવી?

🛠️ પશુપાલન નિયામકશ્રી / GCMMF દ્વારા એમ્પેનલમેન્ટમાં માન્ય વિક્રેતા/એજન્સી પાસેથી

📝 અરજી કેવી રીતે કરવી?

🌐 iKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

📄 જરૂરી દસ્તાવેજો સાથે અરજીની પ્રિન્ટ લેવી અનિવાર્ય


🕐 લાભ મળવાની મર્યાદા: આજીવન એક વખત 




📲 વધુ માહિતી માટે જોડાઓ ➤ @KhedutSetu


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)
3/related/default