KhedutSetu વિશે
KhedutSetu એ ગુજરાતના ખેડૂતો માટે માહિતી, માર્ગદર્શન અને સહાય આપતું એક ડિજિટલ પુલ છે. અમારી મિશન છે – ખેડૂતોને સરકારની યોજનાઓ, ખેતી સંબંધિત ટેક્નોલોજી, પાક નિદાન, પશુપાલન, બાગાયત, બજારની તાજી માહિતી અને ખેતીમાં આધુનિક પદ્ધતિઓની જાણકારી આપવી.
અમે શું પ્રદાન કરીએ છીએ:
- સરકારની યોજનાઓની જાણકારી અને અરજી પ્રક્રિયા
- પાક નિદાન, ખાતર અને સિંચાઇ સંબંધિત માર્ગદર્શન
- પશુપાલન અને બાગાયત ટેકનીક્સ
- માર્કેટ ભાવ અને ખેતી સમાચાર
- વિડીયો, ફોટા અને પ્રેક્ટિકલ ટીપ્સ
અમારો ઉદ્દેશ્ય ખેડૂતોને આત્મનિર્ભર, માહિતીસભર અને ટેક્નોલોજી-ફ્રેન્ડલી બનાવવાનો છે.
સંપર્ક:
📧 Email – info@khedutsetu.com
🌐 Website – https://khedutsetu.com