🌾 પાક રક્ષણ હેતુ તાર ફેન્સીંગ યોજના – 2025 Tar fencing yojana gujarat 2025
🎯 યોજનાનો ઉદ્દેશ:
વન્ય પ્રાણીઓ દ્રારા પાકને થતો નુકશાન અટકાવવા ખેડૂતના ખેતરની આજુબાજુ તાર ફેન્સીંગ કરી પાકનું રક્ષણ આપવી અને કૃષિ પેદાશોના બગાડમાં ઘટાડો કરવો.
![]() |
Tar fencing yojana gujarat 2025 |
👨🌾 પાત્રતા કૌન છે?
✅ રાજ્યના તમામ જમીન ધારણ કરનારા ખાતેદાર ખેડૂત
✅ ઓછામાં ઓછા 2 હેક્ટર કલસ્ટર વિસ્તારમાં જુથરૂપે અરજદાર ખેડૂત
✅ દરેક ખાતા માટે માત્ર એક જ વાર સહાય
✅ જંગલ વિસ્તારના ખેડૂતોએ વન અધિકાર પત્ર રજૂ કરવો ફરજિયાત
✅ ખેતીવાળી જમીન પર જ ફેન્સિંગ માટે સહાય ઉપલબ્ધ
✅ અગાઉ સોલાર અથવા તાર વાડ યોજનાનો લાભ લેવાયો હોય તો તે સર્વે માટે પુનઃલાભ મળવાપાત્ર નહીં
💰 સહાય ધોરણ:
📅 ઘટકના પુનઃલાભ માટે સમય મર્યાદા:
➡️ I-Khedut Portal મુજબ નિયમિતપણે અપડેટ કરેલી માહિતી અનુસાર
📎 જરૂરી દસ્તાવેજો:
📌 8-અ ના દાખલા
📌 અન્ય ખાતાધારકોની સંમતિ (જૂથ માટે)
📌 જંગલ વિસ્તારમાં ખેતી હોય તો વન અધિકાર પત્ર/સનદ
📌 આધારકાર્ડ, મોબાઈલ નંબર વગેરે
📅 અરજી પદ્ધતિ:
- 🖥️ ઓનલાઈન અરજી iKhedut Portal પર જ કરવી.
- વખતો વખત ikhedut પોર્ટલ પર માહિતી મૂકવામાં આવે છે જેથી પોર્ટલ જોતા રહેવું.
📝 કેવી રીતે અરજી કરવી?
- i-Khedut પોર્ટલ પર જઈને “તારની વાડ યોજના” પસંદ કરો
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- અરજી સબમિટ કરો અને અરજી નંબર સાચવી રાખો
- Gram Sevak/Extension Officerના સંપર્કમાં રહો
🌐 પોર્ટલ લિંક: https://ikhedut.gujarat.gov.in
📞 વધુ માહિતી માટે:
➡️ ગ્રામસેવક, ➡️ કૃષિ વિસ્તરણ અધિકારી અથવા ➡️ જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરો
📌 નોંધ:
- આ યોજનાનો લાભ લેવા માટે અરજી સમયમર્યાદા પૂરી થાય પહેલા અરજી કરવાની જરૂર છે.
✅ ખેડૂત મિત્રો, હવે વન્ય જીવોથી પાક બચાવવો થશે સરળ!