ડિસેમ્બર 2025 હપ્તા માટે પી એમ કિસાન નોંધણી ફરજિયાત
PM Kisan Registration Mandatory For December 2025 Installment
📋 વિષય સૂચિ (TOC)
1.નોંધણી કેમ ફરજિયાત છે?
- છેલ્લી તારીખ
- નોંધણી કેવી રીતે કરવી?
- કોને સંપર્ક કરવો?
- મદદરૂપ લિંક્સ
1. નોંધણી કેમ ફરજિયાત છે?
- ભારત સરકારે પી એમ કિસાન યોજનાના આગામી ડિસેમ્બર 2025ના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી છે. નોંધણી વગર સહાય મળવાની શક્યતા ઘટી જશે.
2. છેલ્લી તારીખ
📅 નોંધણી કરવાની છેલ્લી તારીખ છે: ૩૦ નવેમ્બર 2025
તે પહેલાં નોંધણી નહિ થાય તો હપ્તો અટકી શકે છે.
3. નોંધણી કેવી રીતે કરવી?
✅ નોંધણી પદ્ધતિ:
- પીએમ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી થશે.
- ખેડૂત પોતે પણ નોંધણી કરી શકે છે.
- જરૂરી દસ્તાવેજ: આધાર, જમીનના પત્રક, બેંક ખાતું વગેરે.
4. કોને સંપર્ક કરવો?
ખેડૂત મિત્રો, નોંધણી બાબતે નીચેના અધિકારીઓનો સંપર્ક કરો:
- ✅ તલાટી કમ મંત્રીશ્રી
- ✅ ગ્રામસેવકશ્રી
- ✅ મામલતદારશ્રી
- ✅ તાલુકા વિકાસ અધિકારીશ્રી
** નોંધ: રાજ્ય કક્ષાએ સંપર્ક ન કરવો.
5. મદદરૂપ લિંક્સ
🔗 અધિકૃત પોર્ટલ:
📞 WhatsApp સહાય ગ્રુપ:
👉 Click to Join WhatsApp Group
🌐 Website:
👉🏻 દરેક ખેડૂત ભાઈઓ ને મોકલો જેથી દરેક ને લાભ થાય
👉🏻 શેર કરવા માટે નીચે વ્હસ્ટઅપ બટન પર જાઓ.
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
✔️ A1: આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ પોર્ટલ છે, જે ખેડૂત ભાઈઓને વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા આપે છે.
📱 A2: રૂ.6000 કે 40% (જેથી ઓછી હોય તે) ની સબસિડી આપવામાં આવે છે.
📌 A3: ikhedut.gujarat.gov.in પર જઈને "Application Status" ઓપ્શનમાં તમારું અરજી નંબર નાખી શકો છો.