સ્વરોજગારી માટે ૧૨ દુધાળા પશુની ડેરી ફાર્મ સહાય યોજના - 2025
📅 અરજીની તારીખ: 09/05/2025 થી 15/08/2025
🔗 સત્તાવાર વેબસાઇટ લિંક: iKhedut Portal
📞 મારી સાથે સીધો સંપર્ક કરો WhatsApp ગ્રૂપ દ્વારા: ખેડૂતસેતુ WhatsApp
🔶 યોજના વિષે સંક્ષિપ્ત માહિતી
“સ્વરોજગારી માટે ૧૨ દુધાળા પશુની ડેરી ફાર્મ સહાય યોજના” ગુજરાત સરકારની પશુપાલન આધારિત સહાય યોજના છે, જે 2025-26 વર્ષ માટે અમલમાં છે. આ યોજનાનો હેતુ પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વ્યાજ સહાય, કેટલશેડ બાંધકામ સહાય અને પશુ વિમાની સહાય ઉપલબ્ધ કરાવવી છે.
pashupalan 12 dudhara pashu dairy farm yojana 2025 gujarat |
✅ પ્રમુખ સહાય ઘટકો:
🔹 ઘટક (1): ૧૨ દુધાળા પશુઓ માટે ધિરાણ પર વ્યાજ સહાય
- સામાન્ય લાભાર્થી: 7.5% સુધી વ્યાજ સહાય – 5 વર્ષ માટે
- મહિલા/SC/ST લાભાર્થી: 8.5%
- ગીર/કાંકરેજ પશુઓ માટે: 12% વ્યાજ સહાય
🔹 ઘટક (2): કેટલશેડ બાંધકામ સહાય
- સામાન્ય: ₹1.50 લાખ (50%)
- ગીર/કાંકરેજ માટે: ₹2.25 લાખ (75%)
🔹 ઘટક (3): 3 વર્ષ માટે પશુ વિમો
- સામાન્ય: ₹43,200 (75%)
- ગીર/કાંકરેજ માટે: ₹51,840 (90%)
🔹 વિકલ્પીક ઘટકો પર સહાય:
1. ઇલેક્ટ્રિક ચાફકટર:
- સામાન્ય સહાય: ₹18,000 (75%)
- ગીર/કાંકરેજ માટે સહાય: ₹21,600 (90%)
2. ફોગર સિસ્ટમ:
- સામાન્ય સહાય: ₹9,000 (75%)
- ગીર/કાંકરેજ માટે સહાય: ₹10,800 (90%)
3. મિલ્કિંગ મશીન:
- સામાન્ય સહાય: ₹33,750 (75%)
- ગીર/કાંકરેજ માટે સહાય: ₹40,500 (90%)
📝 અરજી કેવી રીતે કરવી?
- બેંકમાંથી ધિરાણ મંજુર કરાવવું જરૂરી છે.
- પછી iKhedut Portal પર અરજી કરવી ફરજિયાત છે.
- અરજદારના નામે જમીનનું મલકત દાખલ (7/12 અને 8A) આવશ્યક છે.
- અરજી દરમ્યાન યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવા.
📢 ખાસ નોંધ:
- આ યોજના હેઠળ ફોર્મ માત્ર ઑનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
- અરજી કરતા પહેલા સંપૂર્ણ માહિતી વાંચો.
- અરજીની છેલ્લી તારીખ: 15 ઑગસ્ટ 2025
📞 મારી સાથે જોડાવા માટે ક્લિક કરો:
🌐 માહિતી માટે મુલાકાત લો: iKhedut Portal
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
✔️ A1: આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ પોર્ટલ છે, જે ખેડૂત ભાઈઓને વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા આપે છે.
📱 A2: રૂ.6000 કે 40% (જેથી ઓછી હોય તે) ની સબસિડી આપવામાં આવે છે.
📌 A3: ikhedut.gujarat.gov.in પર જઈને "Application Status" ઓપ્શનમાં તમારું અરજી નંબર નાખી શકો છો.