🐄 વિધવા બહેનો માટે પશુપાલન સહાય યોજના – 2025
ખાસ યોજનાઓથી આત્મનિર્ભર બનો!
📢 લાભાર્થીઓ:
રાજ્યની 18 થી 50 વર્ષ વયની વિધવા બહેનો માટે ખાસ યોજના!
🟢 યોજના અંતર્ગત 3 પ્રકારના યુનિટમાંથી પસંદગી:
1️⃣ યુનિટ 1:
🐮 કેટલ શેડ + ખાણદાણ + બિયારણ મિનીકીટ
💰 કુલ સહાય: ₹34,600/-
2️⃣ યુનિટ 2:
🐐 બકરાં એકમ (5+1)
💰 સહાય: ₹50,400/-
3️⃣ યુનિટ 3:
🐥 મરઘાંપાલન તાલીમ (સ્ટાઇપેન્ડ ₹2,000)
- 100 બ્રોઈલર પાળવા માટે સહાય
💰 કુલ સહાય: ₹38,000/-
❌ નોંધ: અગાઉ આ પ્રકારની સહાય લેવેલ હોય તો ફરીથી લાભ મળતો નથી
📅 અરજી તારીખ:
🗓️ 19/07/2025 થી 31/07/2025 સુધી
📍 તમારું નજીકનું કૃષિ/પશુપાલન વિભાગ સંપર્ક કરો અને સમયસર અરજી કરો!
🤝 khedutsetu સાથે જોડાઈને જમીનથી જ્ઞાન સુધીના સફરમાં આગળ વધો.
#વિધવા_યોજના #પશુપાલન_સહાય #કેટલશેડ #બકરાપાલન #મરઘાપાલન #khedutsetu #ગુજરાત_યોજનાઓ