પાડી–વાછરડી ઉછેર માટે સહાય યોજના – 2025
📌 મહત્ત્વપૂર્ણ સહાય યોજના પશુપાલકો માટે!
કૃત્રિમ બીજદાનથી જન્મેલ 3 થી 6 મહિનાની પાડી/વાછરડી માટે મળશે રૂ.15,000 સુધીની સહાય!
🟢 યોજનાના ફાયદા:
✔️ 50% ખર્ચ માટે સહાય
✔️ કાફ સ્ટાર્ટર, સમતોલ દાણ અને મિનરલ મિક્ષ્ચર માટે સહાય
✔️ મહત્તમ સહાય: ₹15,000/- પ્રતિ પાડી/વાછરડી
📅 અરજી સમયગાળો:
🗓️ 12/06/2025 થી 31/07/2025
🌐 વધુ માહિતી માટે iKhedut Portal ની મુલાકાત લો.
📢 નોંધ: સહાય સિવાયનો બાકીની રકમ અરજીકર્તા ભોગવશે.