અનુસુચિત જનજાતિ માટે પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાય સહાય યોજના – 2025

BARANDA
By -
0

 

અનુસુચિત જનજાતિ માટે પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાય સહાય યોજના – 2025



પ્રાકૃતિક ખેતી માટે મળશે બે દેશી ગાય ખરીદી માટે ₹28,000 સુધીની સહાય!


📌 યોજનાનો હેતુ:

પ્રાકૃતિક ખેતી તરફ અનુસુચિત જનજાતિના ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને સ્થાનિક ઓલાદની ગાયના દૂધ, ગૌમૂત્ર તથા ગોબર દ્વારા રાસાયણિક મુક્ત ખેતી વિકસાવવા માટે સહાયરૂપ થવું.


🔍 યોજના ઘટક:

✅ આત્મા કચેરી દ્વારા તાલીમ લીધેલ ખેડૂત લાયક

✅ બે દેશી ગાય માટે સહાય

✅ સહાય રકમ: બેંક/નાબાર્ડ ધિરાણના ૩૫% જેટલી

✅ મહત્તમ સહાય: ₹28,000/-


📅 અરજી સમયગાળો:

13/06/2025 થી 31/07/2025 સુધી


🌐 વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે મુલાકાત લો:

🔗 અહીં ક્લિક કરો

🌾 અથવા જાઓ ➡️ iKhedut Portal


📢 નોંધ: ફોર્મ ભરતી વખતે તાલીમ પ્રમાણપત્ર જરૂર અપલોડ કરો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)
3/related/default